nadabet border patriotism adventure history

નડાબેટ બોર્ડર પર દેશભક્તિ સાથે એડવેન્ચર અને ઇતિહાસનો સંગમ

નડાબેટ બોર્ડર પર દેશભક્તિની ભાવના સાથે એડવેન્ચર અને ઇતિહાસનો અદભુત સંગમ અનુભવો. ગુજરાતના આ વિશિષ્ટ બોર્ડર ટુરિઝમ સ્થળની મુલાકાત માટે આજે જ આયોજન કરો.

નડાબેટ સીમા દર્શન

નડાબેટ સીમા દર્શન: શું તમે નડાબેટના રોમાંચક અનુભવો માટે તૈયાર છો?

નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે.

૧૯૭૧ યુદ્ધમાં નડાબેટનો યોગદાન

નડાબેટ: ૧૯૭૧ યુદ્ધમાં ભારત-પાક સરહદ પર અવિરત સંઘર્ષની કથા

નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે.

Premier Stay near Nadabet, a Gateway to Adventure

નડાબેટ સીમા દર્શન: ઇતિહાસ અને વીરતાની ભૂમિ

નડાબેટ, જેને ‘ગુજરાતના વાઘા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત, ભારતમાં એક સરહદી સ્થાન છે, જેને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે