કારગિલ વિજય દિવસ 2026

કારગિલ વિજય દિવસ: નડાબેટમાં દેશભક્તિનો અનોખો અનુભવ

નડાબેટ ખાતે કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. BSF પરેડ, સીમા દર્શન અને ભારત-પાકિસ્તાન બોર્ડરના અનુભવ સાથે મુલાકાતીઓએ દેશભક્તિથી ભરપૂર દિવસની યાદગાર ક્ષણો માણી હતી.